ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જિલ્લા સ્થાપી સમિતિની બેઠક યોજાઇ

ર્બોડની પરીક્ષામાં ચોરી કરનાર-કરાવનાર તત્વો સામે કડક કાર્યવાહી થશે. –જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમાર દાહોદઃ શનિવારઃ- આગામી તા. ૧૨ મી-માર્ચ-૨૦૧૮થી તા. ૨૮/૩/૨૦૧૮ સુધી એસ.એસ.સી.,એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવાનાર છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર માર્ચ-એપ્રિલ પરીક્ષા-૨૦૧૮ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ સભાખંડ, જિલ્લા સેવા […]

traffic problems, dahod traffic, traffic rules, motor vehicle act

દાહોદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પ્રતિબંધિત હુકમો ફરમાવાયા

નગરમાં ટ્રાફિક નિયમન માટે રૂટો સુનિશ્ચિત કરાયા દાહોદઃ શનિવારઃ- દાહોદ શહેરમાં વેપાર ઉધોગ, શહેરીકરણ, વસતી ગીચતા તથા વાહનોની સંખ્યામાં થયેલ વધારાને કારણે શહેરના માર્ગો ઉપર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. શહેરમાં વેપાર ઉધોગને કારણે ભારે વાહનોના પ્રવેશના કારણે પણ સાંકડા માર્ગો ઉપર ટ્રાફીકને લગતા પ્રશ્નો ઉદભવે છે. જેના કારણે જાહેર જનતાને અવર-જવરમાં અગવડ પડે છે. જેથી […]

zydus cadila, cadila healthcare, Government hospitals, Primary health centre, dahod, Zydus Medical college

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં પૂરતી અધતન સુવિધાઓ ઉપલબ્ધ

તમામ પ્રકારના દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવે છે દાહોદ: ગુરૂવારઃ  ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આરોગ્ય નીતિ-૨૦૧૬ અન્વયે સરકારી હોસ્પિટલો ખાતે નવી સ્વ-નિર્ભર મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટેની પ્રોત્સાહક યોજના અમલમાં મુકેલ છે. જે અન્વયે રાજય કક્ષાની સમિતિની ભલામણથી પસંદગી પામેલ ઝાયડસ કેડીલા લી. અમદાવાદને રાજય સરકારની જિલ્લા કક્ષાની હોસ્પિટલ દાહોદ ખાતે […]

Holi Celebration

Holi is a festival, when all forget and forgive others and celebrate with each other with love & joy. So let’s enjoy…

દાહોદ સ્થિત લોકો કેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતામાં વૃધ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિ પૂજન તથા સંવર્ધિત વેગન શોપ મેઇનટેનન્સ ક્ષમતાનું લોકોર્પણ કરતા કેન્દ્રીય રેલ રાજય મંત્રી રાજેન ગોર્હાંઇ

પરેલ વિસ્તારમાં આવેલ લોકો, કેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતામાં વૃધ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિપૂજન બુધવારઃ-દાહોદ પરેલ વિસ્તારમાં આવેલ લોકો, કેરેજ અને વેગન કારખાનામાં પીઓએચ ક્ષમતામાં વૃધ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિપૂજન અને સંવર્ધિત વેગન શોપ મેઇટેનન્સ ક્ષમતાના લોકાર્પણ ભારત સરકારના રેલ રાજયમંત્રીશ્રી રાજેન ગોર્હાંઇ અને ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે એસીડબબલ્યૂ વર્કશોપ […]

Holi, Indian festival of colors, Hindu festival, month of Falgun, holika dahan

होली, हिन्दुओ का एक लोकप्रिय प्राचीन त्यौहार

होली पर्व होली, हिन्दुओ का एक लोकप्रिय प्राचीन त्यौहार है| यह बहुत ही मनोरंजक त्यौहार हैं| एक दूसरे पर रंग डालने व अपने साथी के चेहरे को रंगीन बना देने में कितना आनन्द आता है| होली का त्यौहार बच्चो के लिए बड़ी ख़ुशी व मोज-मस्ती का त्यौहार हैं, रंग खेलने के एक दिन पहले होलिका जलायी […]

Facebook, hack, phishing, social engineering, Key logging, antivirus, email, safety

તમારા ફેસબુક એકાઉન્ટને  હેક થતા રોકો

હેકર્સ ફેસબુક એકાઉન્ટ પાસવર્ડ હેક કરવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આવો જાણીએ કે હેકરો કઈ કઈ રીતે ફેસબુક એકાઉન્ટને હેક કરી શકે છે અને તમે આ હેક્સથી પોતાને કેવી રીતે બચાવી શકો છો. ફિશીંગ – એ ફેસબુક એકાઉન્ટને હેક કરવાની  સૌથી પ્રચલિત પદ્ધતિ છે. ફિશિંગમાં, હેકર નકલી લૉગિન પેજ  બનાવે છે અથવા ફેસબુકના લૉગિન પેજ […]