Garbada Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/garbada/ Step Towards Digital India Tue, 15 Apr 2025 04:51:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Garbada Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/garbada/ 32 32 ગરબાડા પોલીસે ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડ્યો. https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%97%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%93/ https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%97%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%93/#respond Tue, 15 Apr 2025 04:51:20 +0000 https://digitaldahod.in/?p=1465 ગરબાડા, તા.15/04/2025 ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાદડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે.ભરવાડ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ગરબાડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષ નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભાંડાખેડા ગામના ડામોર રાજમલભાઈ ઉર્ફે રાયમલભાઈ શંકરભાઈને ગરબાડા બજારમાંથી ઝડપી પાડી પોલીસ […]

The post ગરબાડા પોલીસે ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડ્યો. appeared first on Digital Dahod.

]]>

ગરબાડા, તા.15/04/2025

ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાદડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે.ભરવાડ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ગરબાડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષ નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભાંડાખેડા ગામના ડામોર રાજમલભાઈ ઉર્ફે રાયમલભાઈ શંકરભાઈને ગરબાડા બજારમાંથી ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, ગરબાડા પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ત્રણ ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

The post ગરબાડા પોલીસે ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડ્યો. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%97%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%93/feed/ 0
શ્રી હનુમાન જયંતિના ઉપલક્ષમાં ગરબાડા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમ યોજાશે https://digitaldahod.in/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a8%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%9c%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%aa%95/ https://digitaldahod.in/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a8%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%9c%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%aa%95/#respond Fri, 11 Apr 2025 10:29:44 +0000 https://digitaldahod.in/?p=1460 ગરબાડા, તા.11/04/2025. ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાનજી જયંતી ઉજવવામાં આવે છે, અને શ્રી હનુમાનજી જયંતીના પવન અવસર નિમિતે શ્રી હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તારીખ 12 એપ્રિલ શનિવાર, ચૈત્ર સુદ […]

The post શ્રી હનુમાન જયંતિના ઉપલક્ષમાં ગરબાડા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમ યોજાશે appeared first on Digital Dahod.

]]>

ગરબાડા, તા.11/04/2025.

ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાનજી જયંતી ઉજવવામાં આવે છે, અને શ્રી હનુમાનજી જયંતીના પવન અવસર નિમિતે શ્રી હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તારીખ 12 એપ્રિલ શનિવાર, ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાન જયંતીના ઉપલક્ષમાં ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે સાડા પાંચ કલાકે શ્રી હનુમાન ચાલીસાના પાઠ, સાંજે સાડા છ કલાકે મહા આરતી, અને ત્યારબાદ મહા પ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું છે.

The post શ્રી હનુમાન જયંતિના ઉપલક્ષમાં ગરબાડા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમ યોજાશે appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a8%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%9c%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%aa%95/feed/ 0
જેસાવાડા પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. https://digitaldahod.in/%e0%aa%9c%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%a4/ https://digitaldahod.in/%e0%aa%9c%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%a4/#respond Fri, 28 Mar 2025 13:56:52 +0000 https://digitaldahod.in/?p=1454   Dt.28/03/2025 જેસાવાડા પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેસાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. પરમાર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી જયપ્રકાશસિંહ અવધેશસિંહ રાજપૂત, રહે.બારા બનાડીહ, તા.ટંડવા, જિલ્લો.ઔરંગાબાદ, બિહારનો દાહોદ […]

The post જેસાવાડા પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. appeared first on Digital Dahod.

]]>
 

Dt.28/03/2025

જેસાવાડા પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

જેસાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. પરમાર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી જયપ્રકાશસિંહ અવધેશસિંહ રાજપૂત, રહે.બારા બનાડીહ, તા.ટંડવા, જિલ્લો.ઔરંગાબાદ, બિહારનો દાહોદ બજારમાં આવેલ છે. જે બાતમીના આધારે જેસાવાડા પોલીસની ટીમે દાહોદથી તેને ઝડપી પાડ્યો હતો અને જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The post જેસાવાડા પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%9c%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%a4/feed/ 0
રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ મોટા અવાજે DJ વગાડતા DJ સંચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસે ગુનો નોંધ્યો. https://digitaldahod.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%ab%a7%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6-%e0%aa%b5%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/ https://digitaldahod.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%ab%a7%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6-%e0%aa%b5%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/#respond Sat, 22 Mar 2025 14:59:38 +0000 https://digitaldahod.in/?p=1448 ગરબાડા, તા.22/03/2025 ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ કોઇપણ પ્રકારના વાજીંત્રો કે સાઉન્ડ નહી વગાડવા બાબતે ગાઇડલાઇન્સ જારી કરેલ છે. ત્યારે દાહોદ પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલાએ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીએ આપેલ સુચના અને માર્ગદશર્ન હેઠળ, ગરબાડા PSI જી.કે.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રિના સમયે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ભીલોઇ ગામે ડી.જે. માલીકે […]

The post રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ મોટા અવાજે DJ વગાડતા DJ સંચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસે ગુનો નોંધ્યો. appeared first on Digital Dahod.

]]>

ગરબાડા, તા.22/03/2025

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ કોઇપણ પ્રકારના વાજીંત્રો કે સાઉન્ડ નહી વગાડવા બાબતે ગાઇડલાઇન્સ જારી કરેલ છે. ત્યારે દાહોદ પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલાએ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીએ આપેલ સુચના અને માર્ગદશર્ન હેઠળ, ગરબાડા PSI જી.કે.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રિના સમયે પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ભીલોઇ ગામે ડી.જે. માલીકે વગર પાસ પરમીટે બિન સલામત રીતે ટ્રકની બોડીમા ફેરફાર કરી ટ્રકની લંબાઇ વધારી તેના ઉપર ડીજે સિસ્ટમ લગાવી તેમજ કોઇપણ જાતની નોંધણી કરાવ્યા વગર મોટા અવાજે ડીજે સિસ્ટમ વગાડી આજુબાજુમા રહેતા લોકોને ત્રાસ થાય તેવુ કૃત્ય કરી નામદાર સુપ્રિમ કોર્ટના National Green Tribunal (NGT), New Delhi દ્વારા Original Application No.618/2018, The Noise Pollution ( Regulation & Control ) Rules-2000 ભારત સરકાર તથા ગુજરાત સરકાર, ગૃહ વિભાગની ગાઇડ લાઇન મુજબ રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૭:૦૦ વાગ્યા સુધી કોઇપણ પ્રકારના ડી.જે. કે અન્ય મ્યુઝીક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ મુકવામા આવેલ છે. તેમ છતા ડીજે સિસ્ટમ વગાડતો હોય જેથી ટ્રક સાથેની ડી.જે. સિસ્ટમ જપ્ત કરી તેના સંચાલક વિરુધ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવેલ છે.

આથી જાહેર જનતાને ડી.જે. વગાડવા માટે જરૂરી પરવાનગી લેવા તથા નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ કોઇપણ જાતની સાઉન્ડ સિસ્ટમ વગાડવી નહી.

The post રાત્રીના ૧૦:૦૦ વાગ્યા બાદ મોટા અવાજે DJ વગાડતા DJ સંચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસે ગુનો નોંધ્યો. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%ab%a7%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6-%e0%aa%b5%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/feed/ 0
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. https://digitaldahod.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-2025-%e0%aa%a8/ https://digitaldahod.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-2025-%e0%aa%a8/#respond Fri, 28 Feb 2025 11:27:14 +0000 https://digitaldahod.in/?p=1444 આજે 28 ફેબ્રુઆરી 2025 શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકાબહેન દ્વારા પ્રાર્થનાસભામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ આપી હતી. તેમજ આપણા દેશના વૈજ્ઞાનિક સી.વી.રામનના જીવનચરિત્ર અને ‘રામનઇફેક્ટ’ વિશે માહિતી આપી હતી. વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાનો મુખ્ય […]

The post રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. appeared first on Digital Dahod.

]]>

આજે 28 ફેબ્રુઆરી 2025 શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકાબહેન દ્વારા પ્રાર્થનાસભામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ આપી હતી. તેમજ આપણા દેશના વૈજ્ઞાનિક સી.વી.રામનના જીવનચરિત્ર અને ‘રામનઇફેક્ટ’ વિશે માહિતી આપી હતી. વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જાણે તેમજ વિજ્ઞાનમાં રસ લઇને એ દિશામાં પોતાની કારકિર્દી બનાવે તે છે. ત્યારબાદ ધોરણ 3 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા આપના દેશના મહાન વૈજ્ઞાનિકો જેવો પરિવેશ ધારણ કરીને તેમના દ્વારા કરવામાં આવેલ શોધો વિશે સુંદર રીતે રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન જોષી દિવ્યાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને તેમના અભ્યાસમાં વિજ્ઞાનના સાધનની સમજ આપવામાં આવી હતી. આમ, શાળામાં ખૂબ જ સુંદર રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

The post રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2025 ની તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-2025-%e0%aa%a8/feed/ 0
ગરબાડા ભાજપા મંડળ પ્રમુખ તરીકે પ્રજીતસિંહ રાઠોડને રિપિટ કરાયા https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%be-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%81%e0%aa%96/ https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%be-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%81%e0%aa%96/#respond Wed, 25 Dec 2024 05:41:07 +0000 https://digitaldahod.in/?p=1425 ગરબાડા તાલુકા ભાજપાના મંડળ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીના 8 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ, પ્રમુખ પદે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા છે. મોવડી મંડળ દ્વારા ફરીવાર પ્રજિતસિંહ અજીતસિંહ રાઠોડ ઉપર વિશ્વાસ મૂકીને તેઓની ઉપર પાર્ટી પ્રમુખનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે ગરબાડા તાલુકા ભાજપાના કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નિખાલશ અને […]

The post ગરબાડા ભાજપા મંડળ પ્રમુખ તરીકે પ્રજીતસિંહ રાઠોડને રિપિટ કરાયા appeared first on Digital Dahod.

]]>

ગરબાડા તાલુકા ભાજપાના મંડળ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીના 8 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ, પ્રમુખ પદે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા છે. મોવડી મંડળ દ્વારા ફરીવાર પ્રજિતસિંહ અજીતસિંહ રાઠોડ ઉપર વિશ્વાસ મૂકીને તેઓની ઉપર પાર્ટી પ્રમુખનો કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે ગરબાડા તાલુકા ભાજપાના કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

નિખાલશ અને મળવતાડા સ્વભાવના પ્રજીતસિંહનાં કાર્યકાળની વાત કરીએ તો તેઓ 2022 વિધાનસભાના ચૂંટણીમાં સંયોજક તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને ભાજપનાં ધારાસભ્યને કમલમ ખાતે મોકલ્યા હતા.

પ્રજીતસિંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ગુજકોમાસલમાં દાહોદ જિલ્લાના ડિરેક્ટર, પંચમહાલ બેંકમાં દાહોદ જિલ્લાના ડિરેક્ટર અને ગરબાડા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તેમજ માધ્યમિક કેળવણી મંડળ ગરબાડાના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે.

The post ગરબાડા ભાજપા મંડળ પ્રમુખ તરીકે પ્રજીતસિંહ રાઠોડને રિપિટ કરાયા appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%be-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%81%e0%aa%96/feed/ 0
દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી. https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%a3%e0%aa%bf/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%a3%e0%aa%bf/#respond Fri, 13 Dec 2024 10:22:00 +0000 https://digitaldahod.in/?p=1418 ગરબાડા, તા.13/12/2024 GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરિકે કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ડો.કુબેરભાઈ ડીંડોર હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું […]

The post દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી. appeared first on Digital Dahod.

]]>

ગરબાડા, તા.13/12/2024

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરિકે કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ડો.કુબેરભાઈ ડીંડોર હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક મોહમ્મદ સિદ્ધિક યુસુફભાઈ અને પટેલ તેજસકુમાર મહેશભાઈએ વિભાગ-૨ અને વિભાગ-૪ માં પોતાના બાળકો સાથે ભવિષ્ય માટે ટેકનોલોજીમાં કેવી રીતના લડી શકાય તેના માટેની કૃતિ રજૂ કરી હતી અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કેવી રીતના કરી શકાય તેના માટે બાળકોએ રજૂઆત કરી હતી. જેમાં વિભાગ-2 અને વિભાગ-4 માં પ્રથમ ક્રમ મેળવી ગરબાડા તાલુકાનું અને નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું હતું. તે બદલ ગરબાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામેશ્વર ગડરીયા, બી.આર.સી કો.ઓ.પ્રિયકાન્ત ગુપ્તા, સી.આર.સી. બી.આર.રાઠોડ, શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગત તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ઝોન કક્ષાએ પણ ગરબાડા તાલુકા અને દાહોદ જિલ્લાનું નેતૃત્વ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કરશે, ત્યારે ઝોન કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તે બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી.

The post દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%a3%e0%aa%bf/feed/ 0
ગરબાડાના હિન્દુ સ્મશાનમાં ફ્લોરિંગ સહિતના બીજા નવા કામોનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b6%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be/ https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b6%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be/#respond Thu, 07 Nov 2024 05:05:33 +0000 https://digitaldahod.in/?p=1408 ગરબાડાની ખરોડ નદી પાસે આવેલ ગરબાડા નગરના હિન્દુ સ્મશાનમાં વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગતરોજ લાભ પાંચમના શુભ દિવસે બીજા નવા કામો માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગરબાડાના સ્મશાન ગૃહમાં ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ સરકારની TSP તથા 15 માં નાણાપંચ હેઠળ બીજા નવા કામોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સ્મશાન ગૃહમાં […]

The post ગરબાડાના હિન્દુ સ્મશાનમાં ફ્લોરિંગ સહિતના બીજા નવા કામોનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>

ગરબાડાની ખરોડ નદી પાસે આવેલ ગરબાડા નગરના હિન્દુ સ્મશાનમાં વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગતરોજ લાભ પાંચમના શુભ દિવસે બીજા નવા કામો માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગરબાડાના સ્મશાન ગૃહમાં ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ સરકારની TSP તથા 15 માં નાણાપંચ હેઠળ બીજા નવા કામોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સ્મશાન ગૃહમાં કોટા સ્ટોન ફ્લોરિંગ તેમજ ગરબાડા ગાંગરડી રોડની બાજુમાં આવેલ ગટરોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા ભાજપા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, મુકેશભાઈ ગારી, ગ્રામ પંચાતના વહીવટદાર તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ તથા ગરબાડા નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

The post ગરબાડાના હિન્દુ સ્મશાનમાં ફ્લોરિંગ સહિતના બીજા નવા કામોનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%97%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b6%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be/feed/ 0
માં આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડામાં કન્યા પૂજન કરવામાં આવ્યું https://digitaldahod.in/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%aa%b6%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa/ https://digitaldahod.in/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%aa%b6%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa/#respond Wed, 09 Oct 2024 11:59:26 +0000 https://digitaldahod.in/?p=1403 માં આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડામાં કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. ગરબાડા ખાતે આવેલ નવાતરિયા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય જોષી ભરતકુમાર આનંદીલાલ દ્વારા આજરોજ શાળાના પટાંગણમાં આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરે શાળામાં અભ્યાસ કરતી નાની નાની કન્યાઓનું નવરાત્રિના શુભ પર્વ નિમિત્તે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. તથા શાળામાં માતાજીના ગરબાનું […]

The post માં આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડામાં કન્યા પૂજન કરવામાં આવ્યું appeared first on Digital Dahod.

]]>
માં આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડામાં કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.

ગરબાડા ખાતે આવેલ નવાતરિયા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય જોષી ભરતકુમાર આનંદીલાલ દ્વારા આજરોજ શાળાના પટાંગણમાં આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરે શાળામાં અભ્યાસ કરતી નાની નાની કન્યાઓનું નવરાત્રિના શુભ પર્વ નિમિત્તે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. તથા શાળામાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની બાળાઓ મન મૂકીને ગરબા રમી હતી.

The post માં આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડામાં કન્યા પૂજન કરવામાં આવ્યું appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%aa%b6%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa/feed/ 0
સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની શ્રાદ્ધ તિથિ નિમિત્તે ગરબાડા તાલુકા કન્યા શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું. https://digitaldahod.in/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%85%e0%aa%9c%e0%ab%80%e0%aa%a4%e0%aa%b8%e0%aa%bf/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%85%e0%aa%9c%e0%ab%80%e0%aa%a4%e0%aa%b8%e0%aa%bf/#respond Fri, 20 Sep 2024 10:55:44 +0000 https://digitaldahod.in/?p=1399 પ્રિયાંક ચૌહાણ – ગરબાડા ~ સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની શ્રાદ્ધ તિથિ નિમિત્તે તેમના પુત્રો પ્રજિતસિંહ તેમજ રવિજીતસિંહ તરફથી ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડા ખાતે શાળાની વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ તેમની પૌત્રી આઘ્યા રાઠોડ દ્વારા તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. રાઠોડ પરિવારની ઉદાર ભાવના શાળા માટે હંમેશા ફળદાયી નીવડી છે. માતા-પિતાના ઉમદા વિચારો […]

The post સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની શ્રાદ્ધ તિથિ નિમિત્તે ગરબાડા તાલુકા કન્યા શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>
પ્રિયાંક ચૌહાણ – ગરબાડા ~

સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની શ્રાદ્ધ તિથિ નિમિત્તે તેમના પુત્રો પ્રજિતસિંહ તેમજ રવિજીતસિંહ તરફથી ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડા ખાતે શાળાની વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ તેમની પૌત્રી આઘ્યા રાઠોડ દ્વારા તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું.

રાઠોડ પરિવારની ઉદાર ભાવના શાળા માટે હંમેશા ફળદાયી નીવડી છે. માતા-પિતાના ઉમદા વિચારો વારસામાં જ મળી આવેલા હોવાથી સ્વ.મોહિન્દ્રાબેન અજીતભાઈ રાઠોડનો પરિવાર અવારનવાર તિથિ ભોજન આપી તેમજ શાળાની સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બની પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. તેમજ આ શાળાના દાતા તરીકે સ્વ.મોહિન્દ્રાબેન રાઠોડ અને તેમના પરિવારનું વિશિષ્ટરૂપે યોગદાન રહેલું છે.

The post સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની શ્રાદ્ધ તિથિ નિમિત્તે ગરબાડા તાલુકા કન્યા શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%85%e0%aa%9c%e0%ab%80%e0%aa%a4%e0%aa%b8%e0%aa%bf/feed/ 0