Religious Archives - Digital Dahod https://digitaldahod.in/category/religious/ Step Towards Digital India Fri, 11 Apr 2025 10:48:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Religious Archives - Digital Dahod https://digitaldahod.in/category/religious/ 32 32 શ્રી હનુમાન જયંતિના ઉપલક્ષમાં ગરબાડા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમ યોજાશે https://digitaldahod.in/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a8%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%9c%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%aa%95/ https://digitaldahod.in/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a8%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%9c%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%aa%95/#respond Fri, 11 Apr 2025 10:29:44 +0000 https://digitaldahod.in/?p=1460 ગરબાડા, તા.11/04/2025. ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાનજી જયંતી ઉજવવામાં આવે છે, અને શ્રી હનુમાનજી જયંતીના પવન અવસર નિમિતે શ્રી હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તારીખ 12 એપ્રિલ શનિવાર, ચૈત્ર સુદ […]

The post શ્રી હનુમાન જયંતિના ઉપલક્ષમાં ગરબાડા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમ યોજાશે appeared first on Digital Dahod.

]]>

ગરબાડા, તા.11/04/2025.

ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાનજી જયંતી ઉજવવામાં આવે છે, અને શ્રી હનુમાનજી જયંતીના પવન અવસર નિમિતે શ્રી હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તારીખ 12 એપ્રિલ શનિવાર, ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી હનુમાન જયંતીના ઉપલક્ષમાં ગરબાડા ખાતે તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે સાડા પાંચ કલાકે શ્રી હનુમાન ચાલીસાના પાઠ, સાંજે સાડા છ કલાકે મહા આરતી, અને ત્યારબાદ મહા પ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું છે.

The post શ્રી હનુમાન જયંતિના ઉપલક્ષમાં ગરબાડા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમ યોજાશે appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%aa%a8%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%9c%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%aa%95/feed/ 0
દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/#respond Tue, 20 Jun 2023 12:12:06 +0000 https://digitaldahod.in/?p=1235 દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ […]

The post દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા appeared first on Digital Dahod.

]]>

દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમા નીકળી હતી. દાહોદમાં આજે વહેલી સવારે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજીના મંદિરેથી નીકળેલી 16 મી રથયાત્રામા મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી, અને પહિંદ વિધિ કરી હતી, ત્યારબાદ રથને ખેંચીને રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

રથયાત્રામા અખાડા તેમજ વિવિધ 20 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. હજારોની સંખ્યામા ભક્તો રથયાત્રામા જોડાયા હતા, અને જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના જયઘોષથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રાને લઈ શહેરીજનોમા પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળ્યા હતા, ત્યારે ઘર બેઠા દર્શન આપવા આવેલા ભગવાનનું ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કરી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

The post દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a8%e0%ab%8d/feed/ 0
उज्जैन में महाशिवरात्रि पर 44 घंटे लगातार होंगे दर्शन..!! https://digitaldahod.in/%e0%a4%89%e0%a4%9c%e0%a5%8d%e0%a4%9c%e0%a5%88%e0%a4%a8-%e0%a4%ae%e0%a5%87%e0%a4%82-%e0%a4%ae%e0%a4%b9%e0%a4%be%e0%a4%b6%e0%a4%bf%e0%a4%b5%e0%a4%b0%e0%a4%be%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0%e0%a4%bf/ https://digitaldahod.in/%e0%a4%89%e0%a4%9c%e0%a5%8d%e0%a4%9c%e0%a5%88%e0%a4%a8-%e0%a4%ae%e0%a5%87%e0%a4%82-%e0%a4%ae%e0%a4%b9%e0%a4%be%e0%a4%b6%e0%a4%bf%e0%a4%b5%e0%a4%b0%e0%a4%be%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0%e0%a4%bf/#respond Fri, 17 Feb 2023 13:34:58 +0000 https://digitaldahod.in/?p=1121 आज रात 1 बजे से कतार में लग सकेंगे श्रद्धालु, रात 2 बजे से शुरू होंगे श्री महाकालेश्वर के दर्शन..!! महाशिवरात्रि पर 44 घंटे लगातार श्री महाकालेश्वर ज्योतिर्लिंग के दर्शन किए जा सकेंगे। श्रद्धालु शुक्रवार की रात 1 बजे से कतार में लग सकेंगे। रात 2 बजे से दर्शन शुरू हो जाएंगे। कलेक्टर कुमार पुरुषोत्तम […]

The post उज्जैन में महाशिवरात्रि पर 44 घंटे लगातार होंगे दर्शन..!! appeared first on Digital Dahod.

]]>
  • आज रात 1 बजे से कतार में लग सकेंगे श्रद्धालु, रात 2 बजे से शुरू होंगे श्री महाकालेश्वर के दर्शन..!!
  • महाशिवरात्रि पर 44 घंटे लगातार श्री महाकालेश्वर ज्योतिर्लिंग के दर्शन किए जा सकेंगे। श्रद्धालु शुक्रवार की रात 1 बजे से कतार में लग सकेंगे। रात 2 बजे से दर्शन शुरू हो जाएंगे। कलेक्टर कुमार पुरुषोत्तम ने 45 मिनट से एक घंटे में दर्शन का दावा किया है। त्रिवेणी संग्रहालय में उन्होंने दर्शन व्यवस्था के संबंध में पत्रकारों से चर्चा की। एसएसपी सत्येंद्रकुमार शुक्ल ने यातायात, ने पार्किंग व्यवस्था के बारे में बताया।

    उधर, महाशिवरात्रि पर्व पर पहली बार ट्रैफिक इंतजाम में पुलिस नया प्रयोग करने जा रही है। प्रमुख पार्किंग स्थलों पर आसमान में बड़े बलून उड़ाए जाएंगे। इन बेलून के माध्यम से दर्शन को आने वाले श्रद्धालुओं को पता चल जाएगा कि उन्हें गाड़ी कहां पर पार्क करना है। गुरुवार को कलेक्टर कुमार पुरुषोत्तम व एसएसपी सत्येंद्रकुमार शुक्ल ने पर्व इंतजाम का पूरा प्लान बताया।

     

    Source: Avantika Nagari (Instagram)

    The post उज्जैन में महाशिवरात्रि पर 44 घंटे लगातार होंगे दर्शन..!! appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%a4%89%e0%a4%9c%e0%a5%8d%e0%a4%9c%e0%a5%88%e0%a4%a8-%e0%a4%ae%e0%a5%87%e0%a4%82-%e0%a4%ae%e0%a4%b9%e0%a4%be%e0%a4%b6%e0%a4%bf%e0%a4%b5%e0%a4%b0%e0%a4%be%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0%e0%a4%bf/feed/ 0