ઓનલાઇન શોપિંગ સાથે ઓનલાઇન ઈન્ક્મ

Earning with Shopping

આપણે બધા ક્યારેક ક્યારેક ઓનલાઇન શોપિંગ કરીએ છીએ, પણ શું તમને ખબર છે કે તમે લગભગ કોઈ પણ ઓનલાઇન સાઈટ પર ખરીદી સાથે સાથે પૈસા પણ કમાઈ શકો છો. લગભગ બધી જ વેબસાઈટ જેમકે – Amazon.com, Flipkart, ShopClues, Ebay, Jabong, વગેરે નો સમાવેશ થાય છે.
મારા ઘણા મિત્રો મને કાયમ પૂછતાં હોય છે કે ઓનલાઇન એક્સટ્રા ઈન્ક્મ કેવી રીતે કરી શકાય? જો તમારો પણ આ જ સવાલ હોય તો જરૂર આગળ વાંચો.

આજે હું તમને એક એવી વેબસાઈટ વિષે માહિતી આપીશ જ્યાં થી તમે શોપિંગ સાથે પૈસા પણ કમાઈ શકો છો. તમે આને એક્સટ્રા ઈન્ક્મ પણ ગણી શકો છો. જો તમારું ગ્રુપ – સર્કલ મોટું હોય તો તમે ખુબ સારી આવક પેદા કરી શકો છો. અહીં હું તમને બતાવીશ કે આ વેબસાઈટ કેવી રીતે જોઈન કરવું અને કેવી રીતે લિંક જનરેટ કરી પૈસા કમાવવા.

તો ચાલો… જાણીએ આ વેબસાઈટ વિષે

વેબસાઈટ નું નામ છે. www.cuelinks.com
ક્યુલિન્ક્સ એ એક ભારતીય નેટવર્ક છે જેમાં તમે મફત જોડાઈ શકો છો. અને તમેં તેના દ્વારા ખુબ કમાણી કરી શકો છો. આને Affiliate પ્રોગ્રામ કહેવાય. લગભગ દરેક ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પોતાના Affiliate પ્રોગ્રામ ચલાવતી હોય છે. આપણા માંથી મોટા ભાગ ના લોકો ને આના વિષે ખબર નથી. પણ આપણે દરેક વેબસાઈટ જોઈન નથી કરી શકતા પણ cuelinks એક એવી વેબસાઈટ છે જ્યાં તમે બધી જ વેબસાઈટના Affiliate પ્રોગ્રામ એક જ જગ્યા પર જોઈન કરી શકો છો. મતલબ આપણે દરેક વેબસાઈટ પર જવાની જરૂર નથી.

Cuelinks કેવી રીતે જોઈન કરવી:

1. સૌ થી પહેલા તમારા browser માં http://clnk.in/fg8x (અહીં ક્લીક કરો) ટાઈપ કરી વેબસાઈટ ઓપન કરો..
2. ત્યાર બાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી details જેમકે નામ, ઇમેઇલ, પાસવર્ડ, મોબાઈલ નંબર, કંપની નું નામ (જરૂરી નથી). ત્યાર બાદ છેલ્લે તમારે તમારી વેબસાઈટ નું નામ પણ લખવાનું છે, જો તમારી કોઈ વેબસાઈટ ના હોય તો અહીંયા તમે તમારું Facebook page એડ્રેસ લખી શકો છો. (https://www.facebook.com/yourpagename) અથવા google plus page પણ લખી શકો છો બધી જ details ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.
3. ફોર્મ ભરી ને સબમિટ કર્યા પછી તમને એક ઈમેઈલ આવશે, તેમાં તમારે તમારો ઈમેઈલ વેરીફાય કરવાનો છે. ઈમેઈલ વેરીફાય થયા પછી બીજો ઈમેઈલ આવશે જેમાં લખ્યું હશે કે “Our Approvals Team will now go through application and approve it soon. Upon approval, you will join one of the largest affiliate network with over 20,000 publishers and merchants spread across various domains and multiple countries.” મતલબ Cuelinks તમારી વિગતો નું વેરિફિકેશન કરશે પછી તમને તમારા એકાઉન્ટ નો approval ઈમેઈલ આવશે. આ પ્રોસેસ લગભગ ૨-૩ દિવસ નો છે. Approve થઇ જાય પછી તમે તમારી આવક શરુ કરી શકો છો.

હવે સૌ પ્રથમ Cuelinks ડેશબોર્ડ પર લૉગ ઇન કરો. ત્યાર બાદ સૌ પ્રથમ તમારે જે પણ વેબસાઈટ પર થી ખરીદી કરવી છે અથવા તો તમે જે પણ પ્રોડક્ટ ને પ્રમોટ કરવા માંગો છો તે વેબસાઈટ page ની લિંક કોપી કરો. ત્યાર બાદ તમારા સિલુએલીન્ક્સ ના ડેશબોર્ડ જઈ ને
1] Cuelink ડેશબોર્ડ પર >> રિસોર્સ સેન્ટર >> લિંક કીટ પર ક્લિક કરો
2] કોપી કરેલ મર્ચન્ટ પ્રોડક્ટ લિંક પેસ્ટ કરો અને “લિંક જનરેટ કરો”
3] હવે લિંક શેર કરો અને કમિશન મેળવો.

Below is screenshot of my earnings 

ક્યુઅલંક માં તમારું કમિશન ચેક કરવા માટે શું કરવું?

તમે ડેશબોર્ડથી રિપોર્ટ પર ક્લિક કરી earnigs પર ક્લિક કરશો એટલે તમારા કમિશન ની ડેટાઇલ્સ આવી જશે.

છે ને એકદમ સરળ !

*If you have any problem, you can always comment below and I will reply you. You can also send an email.

Leave a Reply