આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા મેઈન બજાર વિસ્તારમાં નગરજનોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી.

0
266

આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા મેઈન બજાર વિસ્તારમાં નગરજનોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી.

આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા મેઈન બજાર વિસ્તારમાં નગરજનોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લોકોના બ્લડ પ્રેશર, સુગર સહિતની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ જરૂરિયાતમંદ લોકોને જરૂરી ટેબ્લેટ પણ આપવામા આવી હતી. નગરજનોએ પણ બ્લડ પ્રેશર, સુગર સહિતની ચકાસણી કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here