Sanjeli Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/sanjeli/ Step Towards Digital India Wed, 04 Sep 2024 13:10:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://digitaldahod.in/wp-content/uploads/2023/01/cropped-20230116_184342-1-e1673875247639-32x32.png Sanjeli Archives - Digital Dahod https://digitaldahod.in/category/dahod/sanjeli/ 32 32 સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસાનો પાક નિષ્ફળ જતાં વળતર માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b5%e0%ab%83%e0%aa%b7%e0%ab%8d/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b5%e0%ab%83%e0%aa%b7%e0%ab%8d/#respond Wed, 04 Sep 2024 13:10:01 +0000 https://digitaldahod.in/?p=1386 અતિવૃષ્ટિના કારણે સંજેલી તાલુકાના ખેડૂતોનો ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ રકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. સંજેલી તાલુકાની અંદર ભીલ પ્રદેશ કિસાન મોરચા સંજેલી અને આમ આદમી પાર્ટી સંજેલી તેમજ ખેડૂત ભાઈઓએ સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમા જણાવ્યું છે કે, તારીખ 26/08/2024 ના રોજ ભારેથી અતિ ભારે […]

The post સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસાનો પાક નિષ્ફળ જતાં વળતર માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>
અતિવૃષ્ટિના કારણે સંજેલી તાલુકાના ખેડૂતોનો ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ રકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

સંજેલી તાલુકાની અંદર ભીલ પ્રદેશ કિસાન મોરચા સંજેલી અને આમ આદમી પાર્ટી સંજેલી તેમજ ખેડૂત ભાઈઓએ સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમા જણાવ્યું છે કે, તારીખ 26/08/2024 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદના કારણે અમારા સંજેલી તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હોવાથી સ્થળ ચકાસણી કરીને સર્વે કરી અને સરકાર તરફથી યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. સંજેલી તાલુકાના સર્વ ખેડૂતોનો ભાઈઓ વતી અને ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર : વિજય ચરપોટ – સંજેલી

The post સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસાનો પાક નિષ્ફળ જતાં વળતર માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b5%e0%ab%83%e0%aa%b7%e0%ab%8d/feed/ 0
સંજેલીના ટીસાના મુવાડા પ્રા.શાળાના બાળકો ઓટલા ઉપર બેસીને ભણવા મજબુર, ૪ ઓરડામાં ૧ થી ૮ વર્ગ અને બાલ વાટિકા સહિતના અભ્યાસ કરતાં ૨૦૦ જેટલા બાળકો કરે છે. https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b8/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b8/#respond Wed, 14 Feb 2024 04:50:49 +0000 https://digitaldahod.in/?p=1347 સંજેલી તાલુકાના ટીસાના મુવાડામા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ અને બાલવાટિકા ચાલે છે. જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧ થી ૮ ધોરણ વચ્ચે ફ્ક્ત ૪ જ ઓરડા છે. બાકીના ચાર ક્લાસના બાલવાટિકા સહિતના બાળકોને ઓટલા પર બેસાડીને ભણાવવામાં આવે છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબુર […]

The post સંજેલીના ટીસાના મુવાડા પ્રા.શાળાના બાળકો ઓટલા ઉપર બેસીને ભણવા મજબુર, ૪ ઓરડામાં ૧ થી ૮ વર્ગ અને બાલ વાટિકા સહિતના અભ્યાસ કરતાં ૨૦૦ જેટલા બાળકો કરે છે. appeared first on Digital Dahod.

]]>

સંજેલી તાલુકાના ટીસાના મુવાડામા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ અને બાલવાટિકા ચાલે છે. જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧ થી ૮ ધોરણ વચ્ચે ફ્ક્ત ૪ જ ઓરડા છે. બાકીના ચાર ક્લાસના બાલવાટિકા સહિતના બાળકોને ઓટલા પર બેસાડીને ભણાવવામાં આવે છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે.  સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળામાં બાળકોને સુવિધાના બદલે ધુવિધા આપી રહ્યાં હોય તેવુ જોવાઈ રહ્યુ છે.

સ્કૂલમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોચી ગયા પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં ઓરડા ન હોવાથી ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી ભણવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે.

૪ ઓરડા અને ૧ થી ૮ ધોરણ અને બાલવાટિકા સહિતના ૨૦૦ જેટલા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે. ઓરડાના અભાવના કારણે નિશાળમાં ભણવા આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે. આ સમસ્યાને લઈને તાલુકા સહીત ઉચ્ચ કક્ષાએ પણ ધારદાર રજૂઆત કરી છતા પણ તાલુકા સહીત જિલ્લાના અધિકારીઓના શિક્ષણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ ૨૦૦ જેટલા બાળકોનુ પાયાનું શિક્ષણ મેળવવા હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે ભણશે? આ બાળકો માટે નવીન ઓરડા ક્યારે બનશે તેની રાહ એક વર્ષથી બાળકો તેમજ વાલીઓ રાહ જોઈ રહ્યા..

<<ટીસાના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય રાઠોડ નટવરભાઈ : અમારી શાળામાં ૧૦૫ કુમાર, ૯૫ કન્યા અને એક બાલવાટિકા ચાલે છે.  ધોરણ ૧,૨,૪,૭ અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે. આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓને રજુઆત કરેલ છે કે એક વર્ષ ઉપરાંતથી બાળકો બહાર ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે >>

<< ગ્રામજનો : સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળાના બાળકો ઓટલા પર બેસી ભણવા મજબુર નિશાળની જમીન ફાળવવા માટે શિક્ષણ શાખા તાલુકા વિકાસ અધિકારી મામલદાર સંજેલી પંચાયત સહીત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરાઇ તેમજ ટીસાના મુવાડા સ્કુલ માટે જમીન ફાળવવા માટે ગ્રામસભા પણ યોજાય હતી પણ જમીનને લઈ હજી સુધી દરખાસ્ત કરવામાં આવી નથી >>

અમારી WhatsApp Channel માં જોઇન થવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029Va5GWRqIt5s3q69WeS3s

 

The post સંજેલીના ટીસાના મુવાડા પ્રા.શાળાના બાળકો ઓટલા ઉપર બેસીને ભણવા મજબુર, ૪ ઓરડામાં ૧ થી ૮ વર્ગ અને બાલ વાટિકા સહિતના અભ્યાસ કરતાં ૨૦૦ જેટલા બાળકો કરે છે. appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b8/feed/ 0
સંજેલીમાં દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ ફટકારતા ચકચાર https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%a6%e0%ab%82%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%a6%e0%ab%82%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be/#respond Sun, 11 Feb 2024 09:15:49 +0000 https://digitaldahod.in/?p=1342 અગાઉ ૭૦૦ ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પડાયા બાદ પુનઃ દબાણોનો રાફડો ફાટયો. દબાણો ૩૦ દીવસમાં દૂર કરવાની કાર્યવાહીમાં નિષ્ફળ જશો તો હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરાશે. સંજેલી ગ્રામ પંચાયતમાં વધતી જતી ગંદકી અને દબાણોના કારણે ભારે હાલાકીને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ ૩૦ દીવસમાં દબાણો દુર કરવા અને સ્વછતા જાળવી રાખવા તેમજ કચરા […]

The post સંજેલીમાં દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ ફટકારતા ચકચાર appeared first on Digital Dahod.

]]>

  • અગાઉ ૭૦૦ ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પડાયા બાદ પુનઃ દબાણોનો રાફડો ફાટયો.
  • દબાણો ૩૦ દીવસમાં દૂર કરવાની કાર્યવાહીમાં નિષ્ફળ જશો તો હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરાશે.

સંજેલી ગ્રામ પંચાયતમાં વધતી જતી ગંદકી અને દબાણોના કારણે ભારે હાલાકીને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ ૩૦ દીવસમાં દબાણો દુર કરવા અને સ્વછતા જાળવી રાખવા તેમજ કચરા વ્યવસ્થાપન માટે યોગ્ય જગ્યાની પસંદગી કરી નિયમ અનુસાર જરૂરી જગ્યા નિમ કરવા માટેની દરખાસ્ત સમક્ષ કક્ષાએ દિન ૧૫ માં મોકલી આપવા માટેની ગ્રામ પંચાયત સરપંચને નોટિસ ફટકારવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની કલમ મુજબ સતા પરથી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારના પાચ વર્ષ અગાઉ ટીડીઓ, મામલદાર અને પ્રાંત તેમજ પોલિસ કાફલા સાથે ગ્રામ પંચાયત ઓફિસ પંચાયતની બનાવેલી પાક્કી દુકાનો સહિતના ૭૦૦ ઉપરાંત કાચા પાકા દબાણો તોડી પાડી દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી પંચાયતની રહેમ નજર હેઠળ મુખ્ય માર્ગો પર પંચાયતની તેમજ સિટી સર્વે અને ગૌચરના જમીન ઉપર મોટા પાયે દબાણ થતા ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સ્વછતા પાણી, સ્ટ્રીટ લાઈટ અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા તેમજ નગર દબાણો દુર કરવા માટે છેલ્લા ઘણા સમયથી યોજાતી ગ્રામ સભા તાલુકા, જીલ્લા તેમજ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. જેને ધ્યાને લઇને સંજેલી તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોરે જાહેર સ્વછતાની જાળવણી અને દબાણો દુર કરવા માટેની સતા ગુજરાત પંચાયત અધિનિયમ જોગવાઈઓ અનુસાર પંચાયતને કાયદાથી સોપવામાં આવેલી છે. કામગીરીની જવાબદારી પંચાયતના વડા તરીકેની સરપંચની છે. આ બાબતે દબાણો દૂર કરી અને સ્વચ્છતા રાખવા માટે પંચાયતને વારંવાર જાણ કરવા છતા પણ દબાણો દુર કરવા કે સ્વછતા રાખવા માટે પરિણામ લક્ષી કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાનું જણાતા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ મનાભાઈ ચારેલને ૧૫ દીવસમા કચરાના વ્યવસ્થાપન માટે જગ્યાની પસંદગી કરી નિયમોનુસાર નિમ કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવા, જાહેર રસ્તા ઉપર નિયમિત સાફ સફાઈની કામગીરી હાથ ધરવા તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા દબાણ દિન ૩૦ મા દુર કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. જો આ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડશો તો નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવા માટે પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭ હેઠળ સરપંચને હોદા પરથી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp Channel માં જોઇન થવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029Va5GWRqIt5s3q69WeS3s

The post સંજેલીમાં દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ ફટકારતા ચકચાર appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%be%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%a6%e0%ab%82%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be/feed/ 0
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી સમાજના કુરિવાજોને સુધારવા માટે સંજેલી માર્કેટ યાર્ડમા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be/ https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be/#respond Fri, 09 Feb 2024 04:40:48 +0000 https://digitaldahod.in/?p=1337 સંજેલી માર્કેટ યાર્ડમા ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલી દ્વારા સમાજ સુધારા માટે મીટીંગ કરવામાં આવી હતી  જેમાં સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલીના સરપંચ મનાભાઈ ચારેલ અને માજી સરપંચ  કિરણભાઈ રાવત, ડે.સરપંચ દિનેશભાઇ ચારેલ. સબુરભાઈ તાવીયાડ અને ફતેપુરાથી આગેવાન સરદારભાઈ મછાર તેમજ ગામના અન્ય આગેવાનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને ગ્રામજનોની હાજરીમાં નિર્ણય […]

The post દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી સમાજના કુરિવાજોને સુધારવા માટે સંજેલી માર્કેટ યાર્ડમા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ appeared first on Digital Dahod.

]]>

સંજેલી માર્કેટ યાર્ડમા ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલી દ્વારા સમાજ સુધારા માટે મીટીંગ કરવામાં આવી હતી  જેમાં સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત સંજેલીના સરપંચ મનાભાઈ ચારેલ અને માજી સરપંચ  કિરણભાઈ રાવત, ડે.સરપંચ દિનેશભાઇ ચારેલ. સબુરભાઈ તાવીયાડ અને ફતેપુરાથી આગેવાન સરદારભાઈ મછાર તેમજ ગામના અન્ય આગેવાનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને ગ્રામજનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લો આદીવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. સંજેલી તાલુકાના વિસ્તારમા કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને દેખા દેખીમાં મોજ શોખ કરવાથી દેવુ વધી રહ્યુ છે એટલે આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ મિટિંગો થઈ રહી છે. જેને લઇને સંજેલી ખાતે આદિવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહી બધાની વચ્ચે ૭ જેટલા ઠરાવો કરવામા આવ્યા હતા.

  • સંજેલીમાં ડીજે પ્રથા સદંતર બંધ રાખવુ અને સાદુ વાજીંત્ર વગાડવું.
  • સંજેલી ગામે દીકરી દીકરાના લગ્ન માં દહેજ પેટે રોકડ રકમ તેમજ દાગીના 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનું અને રોકડ રકમ રૂ.1,51000/- લેવડ દેવડ કરવાનું નક્કી કરેલ છે
  • લગ્ન પ્રસંગમા થતા અન્ય ખર્ચ માટે સમાજના બેઠકના રૂ.3000/- લેવાના નક્કી કરેલ છે
  • લગ્નમાં ભાંગજેડ કરનારના રૂ.3000/- કન્યા પક્ષના અને રૂ.2500/- વર પક્ષના કુલ  રૂ.5500/- ભાંગજેડ ના.
  • લગ્ન પ્રસંગમા સાદુ ભોજન દાળ, ભાત અને અને એક મીઠી વાનગી બનાવવી
  • લગ્નમાં દીકરીના કન્યાદાનમાં રસોડા પુરતું સામાન આપવુ બાકી રોકડ રકમ આપી શકાશે.
  • દીકરો દીકરી એકજ સમાજમાં ગામમા ને ગામમા ભાગી જાય તો રૂ.51000/- દંડ ફટકારવામા આવશે.

જેવા ઠરાવો કરવામા આવ્યા અને પોકાર પાડીને ગ્રામજનોને સમજાવ્યા હતા..

The post દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આદિવાસી સમાજના કુરિવાજોને સુધારવા માટે સંજેલી માર્કેટ યાર્ડમા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be/feed/ 0
સંજેલીથી અમદાવાદ રૂટ પર એસ.ટી બસનો નવો રૂટ ચાલુ કરવા મુસાફરોની માંગ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b0%e0%ab%82%e0%aa%9f-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%8f/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b0%e0%ab%82%e0%aa%9f-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%8f/#respond Fri, 09 Feb 2024 04:27:05 +0000 https://digitaldahod.in/?p=1332 સંજેલીથી અમદાવાદ જવા માટે વહેલી સવારમાં ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી. તો સંજેલીથી અમદાવાદ લુણાવાડા ડેપોથી બસની ફાળવણી કરવામાં આવે તેવી મુસાફરોએ રજુઆત કરેલ છે. તો તેઓની રજુઆત મુજબ સંજેલીથી  જુસા માંડલી, સુલિયાત, મોરા, ઉંબેર ટેકરા, મોટી રેલ, વાકડી, ગોધરા, લુણાવાડા, અમદાવાદ જવા માટે બસ ચાલુ થાય તો મુસાફરોને રાહત થાય તેમ છે. […]

The post સંજેલીથી અમદાવાદ રૂટ પર એસ.ટી બસનો નવો રૂટ ચાલુ કરવા મુસાફરોની માંગ appeared first on Digital Dahod.

]]>

સંજેલીથી અમદાવાદ જવા માટે વહેલી સવારમાં ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી. તો સંજેલીથી અમદાવાદ લુણાવાડા ડેપોથી બસની ફાળવણી કરવામાં આવે તેવી મુસાફરોએ રજુઆત કરેલ છે. તો તેઓની રજુઆત મુજબ સંજેલીથી  જુસા માંડલી, સુલિયાત, મોરા, ઉંબેર ટેકરા, મોટી રેલ, વાકડી, ગોધરા, લુણાવાડા, અમદાવાદ જવા માટે બસ ચાલુ થાય તો મુસાફરોને રાહત થાય તેમ છે. ઉપર જણાવેલ રૂટો પરના ગામોમાંથી અમદાવાદ કે લુણાવાડા જવા માટે મુસાફરોને વધારાનો સંતરામપુરનો ફેરો પડે છે જેથી સમય અને પૈસાનો ખોટો વેડફાટ ના થાય અને મુસાફરોને રાહત મળે તેવી માંગ છે, જેથી શ્રી કાન્તિભાઈ આર. બામણિયા, ઉપ પ્રમુખ આદિજાતિ મોરચો ભાજપા મુ.પો. મોટી રેલ (પશ્ચિમ) તાલુકો સંતરામપુર મહિસાગરનાઓ એ ધારાસભ્ય નિમિશાબેન સુથારને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને સંજેલીથી અમદાવાદ રૂટ પર સંજેલીથી અમદાવાદ જવા માટે ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી તો નવીન બસ ચાલુ કરવા અને બસનો સમય સંજેલી થી અમદાવાદ ઉપાડવાનો સવારના ૯:૦૦ વાગ્યાનો રહે તેવી નવા રૂટની ફાળવણી કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.

The post સંજેલીથી અમદાવાદ રૂટ પર એસ.ટી બસનો નવો રૂટ ચાલુ કરવા મુસાફરોની માંગ appeared first on Digital Dahod.

]]>
https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b0%e0%ab%82%e0%aa%9f-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%8f/feed/ 0
સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી. https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be-%e0%aa%97%e0%ab%8b%e0%aa%b5/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be-%e0%aa%97%e0%ab%8b%e0%aa%b5/#respond Mon, 05 Feb 2024 05:25:22 +0000 https://digitaldahod.in/?p=1327 સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી. દારૂ, ડીજે, જાન, પાઘડી, ચાંદલો, કાપડું, જેવા ખોટા ખર્ચા બંધ કરવા 3 ગામોમાં બેઠક યોજાઇ હતી fઆદીવાસી સમાજના લગ્નોમાં ડીજે વગાડનારને 51 હજાર નો દંડ ફટકારવાનો ઠરાવ કરાયો. સંજેલી તાલુકાના કોટા ગોવિંદાતળાઈ અને અણીકામાં સમાજ સુધારાને લઈને સરપંચ અને સભ્યોની તેમજ […]

The post સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી. appeared first on Digital Dahod.

]]>
  • સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી.
  • દારૂ, ડીજે, જાન, પાઘડી, ચાંદલો, કાપડું, જેવા ખોટા ખર્ચા બંધ કરવા 3 ગામોમાં બેઠક યોજાઇ હતી
  • fઆદીવાસી સમાજના લગ્નોમાં ડીજે વગાડનારને 51 હજાર નો દંડ ફટકારવાનો ઠરાવ કરાયો.
  • સંજેલી તાલુકાના કોટા ગોવિંદાતળાઈ અને અણીકામાં સમાજ સુધારાને લઈને સરપંચ અને સભ્યોની તેમજ તાલુકો પંચાયતના સભ્યના અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી, જેમાં ડીજે પ્રથા બંધ કરવા, દહેજમા ધટાડો કરવા, અને ભોજન સાદુ, ડીજે વગાડનારને દંડ કરવા, કપડા વાસણો બંધ કરવા, રોકડ રૂપિયા કરવા, ફટાકડા ફોડવાના બંધ કરવા, તેમજ દારુ બંધ કરવા સહિતના વિવિધ મુદ્દાઓનો ગ્રામજનોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો.

    દાહોદ જિલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, સંજેલી તાલુકાના વિસ્તારમા કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને દેખા દેખીમાં મોજ શોખ કરવાથી દેવુ વધી રહ્યું છે. એટલે આવા કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. જેને લઇને સમાજ સુધારા માટે, કોટા ગોવિંદાતળાઈ, અણીકામા આદીવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, સભ્યો, આગેવાનો તેમજ વડીલોની હાજરીમાં ઠરાવો કરવામા આવ્યાં છે. દહેજમા રકમમાં 500 ગ્રામ ચાંદી, ત્રણ તોલા સોનું, 151000 રકમ લેવડ દેવડ નક્કી કરવામાં આવી છે. અને ડીજે સદંતર બંધ રાખવા તેમજ અણીકા ગામમા ડીજે ભરાવાના દેવુ સહિતના નિર્ણયો લેવાયા છે. જો ડીજે વગાડવામાં આવે તો ડીજે વગાડનારને 51,000 નો દંડ કરવામાં આવશે અને દરેક પરીવારમાથી કમિટી પણ બનાવવામા આવે. જેવા 6 જેટલા ઠરાવો કરવામા આવ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં બધાની વચ્ચે ઠરાવો કરવામા આવ્યાં હતાં

     

    રિપોર્ટર : વિજય ચરપોટ, સંજેલી.

    The post સંજેલી તાલુકાના કોટા, ગોવિંદાતળાઈ અને અણીકામાં આદીવાસી સમાજના કુરિવાજોને સુધારણા માટે બેઠક યોજાઈ હતી. appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be-%e0%aa%97%e0%ab%8b%e0%aa%b5/feed/ 0
    સંજેલી મામલતદાર કચેરીમાં વિધવા બહેનોને છેલ્લા 10 મહિનાથી વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો. https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9a%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9a%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/#respond Mon, 05 Feb 2024 04:39:55 +0000 https://digitaldahod.in/?p=1317 સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો. ઓનલાઇન ફોર્મ ભર્યાને 10 મહિના જેટલો સમય વિત્યો. વિધવા સહાયના મંજુરી હુકમ ન મળતા વિધવા બહેનોની હાલત બગડી. સંજેલી તાલુકાની વિધવા બહેનોએ 10 મહિનાથી મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા હોવા છતાં પણ વિધવા સહાયની મંજુરી હુકમ […]

    The post સંજેલી મામલતદાર કચેરીમાં વિધવા બહેનોને છેલ્લા 10 મહિનાથી વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો. appeared first on Digital Dahod.

    ]]>

    • સંજેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 10 મહિનાથી વિધવા બહેનોને વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો.
    • ઓનલાઇન ફોર્મ ભર્યાને 10 મહિના જેટલો સમય વિત્યો.
    • વિધવા સહાયના મંજુરી હુકમ ન મળતા વિધવા બહેનોની હાલત બગડી.

    સંજેલી તાલુકાની વિધવા બહેનોએ 10 મહિનાથી મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા હોવા છતાં પણ વિધવા સહાયની મંજુરી હુકમ ન મળતા બહેનોની હાલત બગડી છે. વિધવા બહેનો અનેકવાર સંજેલી તાલુકાની મામલદાર કચેરીમાં મંજુરી હુકમ મેળવવા માટે અવર નવર જાય છે. છતા પણ વિધવા બહેનોને મંજુરી હુકમ મેળવવા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

    સંજેલી તાલુકામાં 57 ગામમા આવેલા છે. જેમાં 1166 વિધવા બહેનો અને 1695 વૃદ્ધો સહાય મેળવી રહ્યાં છે. પરંતુ 10 મહિના જેટલો સમયથી વિધવા બહેનોની ઓનલાઇન પ્રક્રિયા દ્વાર ફોર્મ ભર્યા છતા પણ વિધવા બહેનોને મંજુરી હુકમ નહીં મળતા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારો ગ્રામ્ય વિસ્તારમાંથી સમય અને પૈસાનો બગાડ કરી લાકડીના સહારે મામલદાર કચેરીઓમાં તેમજ બેંકોમાં ધક્કા ખાઈ રહ્યાં છે.

    તાલુકા અને જિલ્લાના અઘિકારીઓ દ્વરા આ વિધવા બહેનોનુ ઓનલાઇન અરજીનો નિકાલ કરી વહેલી તકે આ મંજૂરી હુકમ પત્રક આપવામા આવે તેવી વિધવા બહેનો માંગ ઉઠવા પામી છે.

    <<જે.પી.પટેલ, મામલતદાર, સંજેલી ~ ટેકનિકલ ખામીના કારણે સમસ્યા ઊભી થઈ છે. વિધવા બહેનોની અરજી જે તે સમયે ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી છે. પણ તેના ઓર્ડર જનરેટ થતા નથી. તે માટે ઉચ્ચ કક્ષાએ જિલ્લા કલેકટરને કાગળ લખેલું છે. અરજદાર વારંવાર અત્રેની કચેરી આવે છે. અરજીનો નિકાલ કરવા કાગળો લખ્યા છે તે છતાં ઓપરેટરને સ્પેશિયલ દાહોદ મોકલી નિકાલ કરાવીશું. >>

    The post સંજેલી મામલતદાર કચેરીમાં વિધવા બહેનોને છેલ્લા 10 મહિનાથી વિધવા સહાય માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો. appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9a%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/feed/ 0
    ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું https://digitaldahod.in/%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b3%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a5%e0%aa%ae%e0%aa%bf/ https://digitaldahod.in/%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b3%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a5%e0%aa%ae%e0%aa%bf/#respond Sat, 03 Feb 2024 14:15:54 +0000 https://digitaldahod.in/?p=1314 તારીખ.૦૩/૦૨/૨૦૨૪ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન તારીખ.2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મોરારભાઈ ડાંગી તેમજ આ.શિ.રોહિત એન.પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પ્રવાસમાં ભાગ લીધો હતો. જેમાં કડાણા ડેમની મુલાકાત […]

    The post ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું appeared first on Digital Dahod.

    ]]>
    તારીખ.૦૩/૦૨/૨૦૨૪

    દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન તારીખ.2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મોરારભાઈ ડાંગી તેમજ આ.શિ.રોહિત એન.પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પ્રવાસમાં ભાગ લીધો હતો. જેમાં કડાણા ડેમની મુલાકાત લીધી હતી. જયેશભાઈ દવે દ્વારા વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય એની માહિતી આપવામા આવી હતી, અને કડાણા ડેમ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. બાળકોએ નદીનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ માનગઢ ધામ ખાતે ગુરુ ગોવિંદ મહારાજના દર્શન કર્યા હતા. શાળાના જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા અંકુરભાઈ પટેલ દ્વારા માનગઢ ઇતિહાસની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ માનગઢ ધામ ખાતે વિનામૂલ્યે ભોજન બાળકોને આપવામાં આવ્યું હતું. તમામ બાળકો ખુબજ આનંદિત જણાતા હતા. સમયસર સાંજે શાળામાં આવી પહોંચ્યા હતા અને તમામ બાળકો આનંદની લાગણી અનુભવતા હતા. અને બાળકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ એકદિવસીય આનંદ સભર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

     

    રિપોર્ટર : વિજય ચરપોટ સંજેલી

    The post ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b3%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a5%e0%aa%ae%e0%aa%bf/feed/ 0
    આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8/ https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8/#respond Mon, 13 Feb 2023 09:01:13 +0000 https://digitaldahod.in/?p=1095 દિપેશ દોશી – દાહોદ, તા.13/02/2023 દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને રોકવા તથા 3D (દહેજ – દારુ- ડીજે) ને દૂર કરવા માટેના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના માનનીય મંત્રી (આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો.કુબેરભાઈ ડીંડોરે સમાજના આગેવાનો સાથે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે […]

    The post આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ appeared first on Digital Dahod.

    ]]>
    દિપેશ દોશી – દાહોદ, તા.13/02/2023

    દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને રોકવા તથા 3D (દહેજ – દારુ- ડીજે) ને દૂર કરવા માટેના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના માનનીય મંત્રી (આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડો.કુબેરભાઈ ડીંડોરે સમાજના આગેવાનો સાથે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ચર્ચા વિચારણા બેઠકમાં હાજરી આપી હતી. બિરસા મુંડા ભવન દાહોદના મેનેજીંગ ટ્રસ્ટી ડો. કે.આર. ડામોરે તથા અન્ય આગેવાનો દ્વારા માનનીય મંત્રીનુ નોટ બુકો તેમજ આદિવાસી ઝુલડી અને તીર કામઠું ભેટ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું. માનનીય મંત્રીએ સમાજની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૩૩ મુદ્દાના મુસદ્દારૂપ બંધારણ પર સમાજના ઉપસ્થિત આગેવાનો સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરી હતી. કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા અને આ બંધારણને આવકાર્યું હતું.

    બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ તથા ભીલ સમાજ પંચ દાહોદ તેમજ અન્ય સંગઠનો તથા આગેવાનો એ સાથે મળીને તૈયાર કરેલા ત્રણ જીલ્લા માટેના આ લગ્ન બંધારણનો અમલ કરવા – કરાવવામાં તેમના તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બંધારણનો અસરકારક અમલ કરવા માટે સમૂહ લગ્નોનું આયોજન કરવા માટે પણ તેમણે હાકલ કરી હતી. સમૂહ લગ્નોમાં સરકાર તરફથી ચાલતી યોજનાઓનો પણ લાભ મળી શકશે તેમ જણાવ્યું હતું. આ કામગીરી કરવા બદલ સમગ્ર ટીમ તથા બિરસા મુંડા ભવન ને સફળતા ની શુભકામનાઓ પાઠવી હતી.

    માનનીય મંત્રીએ આદિજાતિ વિકાસ અને શિક્ષણના મુદ્દે પણ આદિવાસી સમાજને ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવવા અને આદિવાસી હસ્તકલાના માધ્યમથી સૌની સાથે હરિફાઈ કરવા માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ તથા આદિજાતિ વિકાસને લગતા સમાજને ફાયદાકારક લાગતા હોય તેવા કોઈપણ સૂચનો કે મંતવ્યો હોય તો તેઓના ધ્યાનમાં લાવવા માટે સૌ ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરી હતી. ખાસ કરીને આપણા વિસ્તારમાં શિક્ષણની જવાબદારી જ્યારે આપણા સમાજના જ મોટાભાગના શિક્ષક મિત્રો સંભાળી રહ્યા છે અને તેઓ સ્થાનિક કક્ષાએ નોકરી કરી રહ્યા છે ત્યારે સૌએ ખુબ નિષ્ઠાપૂર્વક મહેનત કરીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ અને તે રીતે સમાજમાં શિક્ષણની ગુણવત્તા વધુ ઉંચે લઈ જવામાં કમર કસવી જોઈએ તેમ જણાવ્યું હતું. શિક્ષણ ને લગતા કોઈપણ કામે ગમે ત્યારે તેઓ સમાજને ઉપલબ્ધ રહેશે તેની ખાતરી આપી હતી. બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના કન્વિનર આર.એસ.પારગીએ માનનીય મંત્રીનો આભાર માન્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

    The post આદિવાસી ભીલ સમાજમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચા રોકવા તથા 3D (દહેજ, દારૂ, ડીજે) ને દૂર કરવા દાહોદ ખાતે બેઠક યોજાઇ appeared first on Digital Dahod.

    ]]>
    https://digitaldahod.in/%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%b2-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b2%e0%aa%97%e0%ab%8d%e0%aa%a8/feed/ 0